નમસ્કાર મિત્રો 1962 emri emergency recruitment ઇમરજન્સી દ્વારા વેટેનરી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી પરીક્ષા વગર તમે સીધી નોકરી મેળવી શકો છો. આલેખ તમામ માહિતી આપે છે.
Emri 1962 recruitment 2024, 1962 દ્વારા વેટનરી પોસ્ટ માટે 9 સપ્ટેમ્બર 2024 ના રોજ ઇન્ટરવ્યૂ રાખવામા આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 9 સપ્ટેમ્બર 2024 ના રોજ ઇન્ટરવ્યૂમાં નીચે આપેલા આડ્રેસ ઉપર જવાનું રહેશે. 1962 veterinary officer recruitment 2024, GVK enterprise 108 ahemdabad recruitment 2024,
Veterinary Officer vacancy in ahemdabad,108 ambulance service in gujarat, 108 Emri green service જેવી ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ, ઉંમર મર્યાદા , પસંદગી પ્રક્રિયા,ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
પોસ્ટ વિગતવાર
- વેટરનરી ઓફિસર
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
શૈક્ષણિક લાયકાત
- B.v.sc & AH
- બેચરલ ડીગ્રી ઇન વેટેનરી સાયન્સ
- માન્ય વેટરનરી કાઉન્સિલ રજીસ્ટ્રેશન હોવા જોઈએ
- પશુ કલ્યાણ અને જાહેર સેવાઓ માટે મજબૂત જુસ્સો હોવો જોઈએ
- સારી માહિતી અને કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ
- સ્વતંત્ર રીતે અને ટીમ કામ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ
- ગુજરાતમાં વિવિધ સ્થળોએ મુસાફરી અને કામ કરવાની ઈચ્છા ધરાવતા હોવા જોઈએ
પગાર ધોરણ
- 50,000 દર મહિને
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
અરજી ફી
- નિ:શુલ્ક
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે તમારી પસંદગી પ્રક્રિયામાં તમારે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ઈન્ટરવ્યુના દેખાવ પર તમારું સિલેક્શન કરવામાં આવશે
ઈન્ટરવ્યુ તારીખ
- 09/09/2024
- સમય સવારે 9 થી 5 સુધી
- જો તમે વેટરનરી ઓફિસરની પોસ્ટ માટે નોકરી મેળવવા માટે તો તમારે ઈન્ટરવ્યુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ સમય સવારે 9:00 થી 5:00 દરમિયાન આપવાનો રહેશે જેનું એડ્રેસ નીચે આપેલ છે.
ઈન્ટરવ્યુ એડ્રેસ
- EMRI Green Health Services 108 Emergency Centre Naroda- Kathwada Road, Near Dastan Circle Ahmedabad (Gujarat) 382345
સંપર્ક માહિતી
- parth_panchal@emri.in
- 9638458788 / 0792281489
Important link
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |
નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્ર, ઓનલાઈન મીડિયા માધ્યમમાંથી લેવામાં આવતી હોય છે. અરજી કરતા પહેલા અથવા ઈન્ટરવ્યુ આપતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવી ત્યારબાદ આગળ વધવું
Chaudhari Ramesh bhai banaskantha