10th Pass Govt Company Bharti 2024 | 10 પાસ સરકારી કંપનીમાં MTS, ડ્રાઈવરની ભરતી; જાણો સંપુર્ણ માહિતી 

10th Pass Govt Company Bharti 2024,જો તમે ધોરણ 10 પાસ હો તો તમારા માટે સારા સમાચાર છે. ધોરણ 10 પાસ પર એમ.ટી.એસ તથા ડ્રાઇવરની ભરતી માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી કંપનીમાં આ ભરતી છે. જો તમે નોકરીની શોધમાં હોય તો તમારા માટે આ સુવર્ણ તક છે.

ધોરણ 10 પાસ પર વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, ઉંમર મર્યાદા,અરજી કઈ રીતે કરવાની તમામ માહિતી નીચે આપેલ છે.

10th Pass Govt Company Bharti | 12 Pass Government Company naukri 2024

સંસ્થા બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટ  અલગ અલગ 
અરજી  કરવાની અંત્તિમ તારીખ03 એપ્રિલ 2024
અરજી પ્રકાર  ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://www.becil.com/

પોસ્ટનું નામ

  • મલ્ટી ટાસ્કીન સ્ટાફ
  • ડ્રાઇવર

આ ભરતી સરકારી કંપની દ્વારા mts અને ડ્રાઇવરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા 

  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ 64
  • સ્ટાફ કાર ડ્રાઈવર 02
  • કુલ જગ્યા 66

આ ભરતીમાં કોઈ 66 જેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

શૈક્ષણીક લાયકાત

  • આ ભરતી માટે તમારી લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો

પગાર ધોરણ

  • BECILની આરતી માં તમારી પસંદગી થઈ ગયા હતા તમને સરકારના ધારા ધોરણ મુજબ મહિને 21,215 પગાર આપવામાં આવશે

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 45 વર્ષ સુધી

આ ભરતી માટે તમારી મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની વધુમાં વધુ 45 વર્ષ સુધીના અરજી કરી શકે છે અનામત કેટેગરીના અરજદારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા ની વાત કરીએ તો નીચે મુજબની પરીક્ષા લેવામાં આવશે

  • સ્કિલ ટેસ્ટ (ટાઈપીંગ ટેસ્ટ તથા અન્ય)
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

જરૂરી ડોક્યુમેન્ટ

જરૂર ડોક્યુમેન્ટની લિસ્ટ નીચે આપેલ છે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ 

અરજી કઈ રીતે કરવી?

નોકરી મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ત્રણ એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની વેબસાઈટ નીચે આપેલ છે. www.becil.com

મહત્વની તારીખ

આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 27 માર્ચમાં રોજ  બહાર પાડવામાં આવી હતી અને 27 માર્ચ ફોર્મ ભરવાનં શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ  2024 છે.

મહત્વની લિંક 

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Leave a Comment