Nari hospital recruitment 2024,નમસ્કાર મિત્રો જો તમે નોકરી ની શોધમાં છો અને એ પણ 8 પાસ,10 પાસ અને 12 પાસ પર મેળવવા માંગો છો તો તમારા માટે સારી તક, નારી હોસ્પિટલ પર વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
Nari women’s children’s hospital recruitment 2024, યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારે ઇન્ટરવ્યૂમાં જરૂર ભાગ લેવો જોઈએ. જો તમે નીચેની પોસ્ટ માટે રસ ધરાવતા હોય તો તમારે જરૂર ઇન્ટરવ્યૂ ભાગ લઈને નોકરી મેળવી શકો છો. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, ઇન્ટરવ્યૂ સ્થળ, તમામ માહિતી નીચે આપેલ છે.
અમરેલી નારી હોસ્પિટલમાં ભરતી | Amreli Recruitment 2024
સંસ્થા | નારી હોસ્પિટલ |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | – |
અરજી પ્રકાર | ઇન્ટરવ્યૂ |
નોકરી સ્થળ | અમરેલી |
પોસ્ટ વિગતવાર
- મેડિકલ ઓફિસર
- રિસેપ્સનિસ્ટ
- સ્વીપર
શૈક્ષિણક લાયકાત
- મેડિકલ ઓફિસર : M.B.B.S/B.H.M.S/B.A.M.S
- રિસેપ્સનિસ્ટ : 12 પાસ
- સ્વીપર : 8/10 પાસ
પગાર ધોરણ
- મેડિકલ ઓફિસર : 20,000 થી 30,000
- રિસેપ્સનિસ્ટ : 7,500 થી 8,500
- સ્વીપર : 7,000 થી 8,000
પસંદી પ્રક્રિયા
- નારી હોસ્પિટલ માં ભરતી માટે ઇન્ટરવ્યૂ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ સિલેક્શન કરવામાં આવશે.
ઈન્ટરવ્યુ સ્થળ
- નારી વુમન્સ & ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ & એન્ડોસ્કોપી સેન્ટર,જૂના પાંચ માળિયાની બાજુમાં, વિજય આર્ટની સામે,માણેકપરા,અમરેલી
મહત્વની લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ પેજ પર જવા | અહી ક્લિક કરો |
Yas
12 pass chu ne college pn karu chu
ANM nursing is completed
12 pass
College pati gay che
12 pass chu
12 pass and x ray technician in on job mehta (everest hospital ) una