Bhagyalakshmi Bond Yojana Gujarat: નમસ્કાર મિત્રો દીકરીનો જન્મ દર વધારવા માટે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં રૂપિયા 25,000 ના બોન્ડ આપવામાં આવે છે. જે 18 વર્ષની થાય ત્યારે તે ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે મદદ મળી શકે છે. આ પોસ્ટમાં તમને આ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને કઈ રીતે ફોર્મ ભરવું તે અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે.
Bhagya lakshmi Bond Yojana Gujarat 2024 ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
યોજનાનું નામ | ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 |
વિભાગ | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
લાભાર્થી જુથ | શ્રમયોગી, કામદાર, બાંધકામ શ્રમિકની દીકરીઓને નામે બોંડ મળશે. |
બોંડની રકમ | ₹ 25,000/- |
ઓફિસિયલ વેબસાઈટ | www.sanman.gujarat.gov.in |
Bhagyalakshmi Bond Yojana Gujarat | મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો હેતું
Bhagyalakshmi Bond Yojana Gujarat: મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના મૂકવામાં આવે છે. આ યોજનામાં શ્રમયોગી પરિવાર હોય છે. તેમની દીકરી જન્મ વધામણા માટે દીકરીના નામે રૂપિયા 25,000 ના બોન્ડ આપવામાં આવે છે આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ આપેલ છે.
- સ્ત્રીભ્રૂણહત્યા અટકાવવા માટે
- સ્ત્રી શક્તિ કરણ હેતુ માટે
- બાંધકામ શ્રમિકોની દીકરી ને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન માટે આર્થિક રીતે મદદરૂપ
ભાગ્યલક્ષ્મી બોંડ યોજનાના લાભાર્થીની પાત્રતા ધરાવતા અરજદારો | Bhagya lakshmi Bond Yojana 2024
ભાગ્યલક્ષ્મી યોજના લાભાર્થીની પાત્રતા નીચે મુજબ આપેલ છે.
- ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોને એક પુત્રી માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- મુખ્યમંત્રી ભાગની ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના હેઠળ મેળવવા માટે પ્રસુતિ થયા ના 12 મહિનાની અંદર તમારે ઓનલાઇન અથવા ઓફલાઈન કચેરીમાં જઈને અરજી કરવાની રહેશે.
ભાગ્યલક્ષ્મી બોડી રચના તરીકે દીકરીના માતા પિતા જ ગણાશે જો લાભાર્થી દિકરીની ના પિતા હયાત ન હોય તેવા કિસ્સામાં માતા વારસદાર ગણવામાં આવશે.
Bhagyalakshmi Bond Yojana Gujarat | હેઠળ મળવાપાત્ર લાભ સહાય
બાંધકામ વ્યવસાય સાથે જોડાય ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમિકો હોય છે. જેમને એક દીકરી હોય તેના નામે પહેલાં 10,000 ની રકમ બોન્ડ અને 18 વર્ષની થાય ત્યારે દીકરીને પૂરી થતાં તે ઉપાડી શકે છે. આ સહાયની રકમ ₹15,000 નો વધારો કરીને કુલ રૂપિયા 25,000 ના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. જે રકમ દિકરી 18 વર્ષ પૂરી થાય ત્યારે ઉપાડી શકે છે.
Bhagyalakshmi Bond Yojana Gujarat | જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- યોજનાનો મેળવવા માટેનું ફોર્મ
- દીકરીનું આધાર કાર્ડ
- દીકરીનો જન્મનો દાખલો
- બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ
- બેંક પાસબુક
- રેશનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બોન્ડ માટે ફોર્મ
- નમૂનાનું મુજબ સોગંદનામુ
નોંધઃ નોંધાયેલા બાંધકામ શ્રમિકોને સહાય મેળવવા માટે બાંધકામ સ્માર્ટકાર્ડ ઓળખકાર્ડ, સ્માર્ટ કાર્ડ રજૂ કરવાનું રહેશે તેમ જ ઓળખકાર્ડ સ્માર્ટ કાર્ડ સમયસર રીન્યુ કરવાનું રહેશે
અરજી કઈ રીતે કરવી | મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ જેમાં શ્રમકલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાય ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ તમારે ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઓફલાઈન અરજી કરવા માટે તમારા જિલ્લાના શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા ગુ જરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા તમારે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે.
સ્ટેપ:
સૌપ્રથમ ગૂગલમાં sanman.gujarat.gov.in સર્ચ કરો
ત્યારબાદ Sanman Portal Gujarat ઓફિસિયલ વેબસાઇટ ખુલશે
સન્માન પોર્ટલમાં નવા રજીસ્ટ્રેશન કરવા માટે યુઝર આઇડી અને પાસવર્ડ મોકલવામાં આવે છે.
રજીસ્ટ્રેશન ની પ્રોસેસ થઈ ગયા બાદ અરજદારે ઓનલાઇન લોગીન કરવાનું રહેશે.
ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજના નું લિસ્ટ બતાવશે જેમાં તમારે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના પસંદ કરવાનું રહેશે
સ્ટેપ 2:
તેમાં નવું પેજ કોઇકે જેમાં અરજદારે તમામ માહિતી જેમકે ઓળખ કાર્ડ અરજદાર નું નામ સરનામું અને અન્ય જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 3:
ત્યારબાદ તારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ પેજમાં તમારે જરૂરી શરત નિયમ વાંચીને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી સબમિટ થઈ જશે.
સ્ટેપ 4:
તમારી અરજી ફાઈનલ સબમિટ થઈ ગયા બાદ અરજી નંબર આવશે અને આગળ પ્રોસેસ માટે નોંધી લેજો.
અરજી નંબર આવી ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ કાઢીને અરજીની સ્થિતિ જોઈ શકશો
Bhagyalakshmi Bond Yojana Status સ્થિતિ તપસો
ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાના લાભાર્થે online અરજી કર્યા બાદ તમે જાતે જ સન્માન પોર્ટલ પર એપ્લિકેશન સ્ટેટસ જોઈ શકો છો. જેમાં તમારે અરજી નંબર અને જન્મ તારીખ ને નાખવાની રહેશે. ત્યારબાદ ઓનલાઇન અરજીની સ્થિતિ તમે જોઈ શકશો.
ઓફલાઈન અરજી કઈ રીતે કરવી ? ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
- શ્રમયોગી ના ઘરે દીકરી નો જન્મ થાય ત્યારે એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
- જેમાં તમારે અરજીપત્ર સાથે જરૂર ડોક્યુમેન્ટ જોડી જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે મોકલવાની રહેશે.
- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના પાત્રતા ધરાવતા હોય તે અરજદાર અરજી કરવા માટે જિલ્લા કચેરી ખાતે પ્રોજેક્ટ મેનેજરશ્રી ના દ્વારા ચકાસણી થશે.
- ચકાસણી કર્યા બાદ અરજી મંજૂર કે નામંજુર થાય તે અંગે અરજી વળી કચેરી ખાતે મોકલવાની.
- જિલ્લા કચેરી દ્વારા મંજૂરી અર્થે મોકલવા આવેલ મંજૂરી બાદ હિસાબ શાખા દ્વારા અરજદારને બેંકમાંથી ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે બોન્ડ મેળવીને આપવામાં આવે છે.
important link
શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની વેબસાઈટ | Click Here |
ઓનલાઈન અરજી કરવા માટે | Click Here |
અરજીપત્રક PDF માં ડાઉનલોડ કરવા | Click Here |
હોમ પેજ | Click Here |