GSSSB 117 Fireman Cum Driver Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી

GSSSB fireman cum driver 117 Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઇવરની કુલ 117 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી ની શોધમાં હોય અને ફાયરમેન કમ ડ્રાઇવરની નોકરી મેળવવી હોય તો તમારા માટે સારી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ ભરતી જાહેર કરવામાં આવી છે. જેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Gsssb gujarat gaun seva pasandgi mangal 117 recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઇવર માટેની પોસ્ટ જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા ,અરજી કરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ફાયરમેન કમ ડ્રાઇવર પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. કઈ રીતે ફોર્મ ભરવું અને જરૂરી ડોક્યુમેન્ટ તે અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે.

GSSSB 117 Fireman Cum Driver 2024 ફાયરમેન કમ ડ્રાઇવર ભરતી

ભરતી બોર્ડ (GSSSB)
પોસ્ટ નામફાયરમેન અને ડ્રાઈવર
કુલ જગ્યાઓ117 જગ્યાઓ
પગાર ધોરણ 26,000/- પ્રતિ મહિના
અરજી પ્રક્રિયા  ઓનલાઇન
નોકરી સ્થળગુજરાત
ઓફીશિયલ વેબસાઇટgsssb.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત – Educational Qualification

  • ધો. 12 પાસ
  • ફાયરમેન સર્ટિફિકેટ કોર્સ
  • હેવી બેજ લાઇસન્સ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો 

ઉંમર મર્યાદા – Age Limit

  • ફાયરમેન કમ ડ્રાઇવર માટે ૧૮ ર્વષથી ધુમાં વધુ 45 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા – Selection Procedure

  • ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા/ ઇન્ટરવ્યૂ અથવા મેરીટ લીસ્ટ મુજબ રહેશે
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો 

અરજી ફી – Application Fee

  • સામાન્ય વર્ગ માટે: 500/- રૂપિયા.
  • OBC/EWS/SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે: 400/- રૂપિયા.

અરજી કેવી રીતે કરવી | How To Apply

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઇવરની પોસ્ટ માટે અરજી કઈ રીતે કરવી તે અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે:

  • યોગ્ધય લાયકાત ધરાવતા ઉમેદવારો સૌપ્રથમ gsssb https://ojas.gujarat.gov.in/ ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • ત્યારબાદ સતાવાર નોટિફિકેશન વાંચી તમામ વિગતો સમજો
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા ના બટન ઉપર ક્લિક કરો
  • જરૂરી વિગતો દાખલ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફીની ચુકવણી કરો
  • અંતમાં સબમીટ બટન ઉપર ક્લિક કરો

 મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ11 ઓગસ્ટ 2024
ઓનલાઈન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ31 ઓગસ્ટ 2024

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ  અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો

Leave a Comment