AMC Junior Clerk Bharti 2024 | અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે 612 સરકારી ભરતીપગાર 26,000 શરૂ l

AMC Junior Clerk Recruitment 2024, કાયમી સરકારી નોકરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવે છે. જો તમે નોકરી ની શોધમાં છવો તો તમારા માટે સારા સમાચાર.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે 612 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો 19 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો. પરીક્ષામાં પાસ થઈ ગયા પછી તમને કાયમી સરકારી ધારા ધોરણ મુજબ પગાર મળશે.

Ahmedabad Municipal Corporation Junior Clerk , અમદાવાદમાં નગરપાલિકા દ્વારા ભરતી અંગેની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, મર્યાદા મર્યાદા અરજી ફી,તમામ માહિતી નીચે આપેલ છે.

AMC Junior Clerk Bharti 2024 | Ahmedabad Municipal Corporation જુનિયર ક્લાર્ક ભરતી

સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટજુનિયર ક્લાર્ક
અરજી પ્રકાર ઓનલાઈન
અરજી અંતિમ તારીખ19 એપ્રિલ 2024
નોકરી સ્થળ અમદાવાદ
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ

  • પોસ્ટ નામ જુનિયર ક્લાર્ક
  • Amc junior clerk recruitment 2024, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

  • કુલ જગ્યા 612
  • અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે કુલ 612 જેટલી જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.

શૈક્ષણીક લાયકાત

  • AMC Junior Clerk education qualification,જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે  તમે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી પાસ કરેલું હોવા જોઈએ.
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં તમારું સેલેકશન થઈ ગયા પછી તમને પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ 26,00,000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
  • ત્યારબાદ તમને સરકારી લાભો પણ અન્ય મળવાના છે.
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તમને નોકરી મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ


ફોર્મ ભરવા માટે નીચેના જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ આપેલ છે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવી?

  • ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે amc ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. અરછી કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 છે.અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ નીચે આપેલ છે.www.ahmedabadcity.gov.in

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ15/3/2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 19/04/2024

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

1 thought on “AMC Junior Clerk Bharti 2024 | અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે 612 સરકારી ભરતીપગાર 26,000 શરૂ l”

Leave a Comment