EMRI 108 Green Health Service દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે આના માટેનું વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો વોક ઈન ઇન્ટરવ્યૂ માં ભાગ લે નોકરી મેળવી શકો છો.
Emri 108 ભરતી 2024
- સંસ્થા 108 Emri green health services
- પોસ્ટનું નામ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ
- અરજી કરવાની રીત ઈન્ટરવ્યુ
- ઇન્ટરવ્યુ તારીખ 29 જૂન 2024
- નોકરી સ્થળ ગુજરાતમાં
Emri green health services 108 Bharti 2024
ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી માટેનું વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. આ emri green health services જે ગુજરાત માં ૧૦૮ ઈમરજન્સી સર્વિસીસ અને ૧૮૧ મહિલા હેલ્પ લાઈન જેવી ઇમરજન્સી સેવાઓ આપે છે.
ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ પોસ્ટ માટે નોટિફિકેશન 2024 જાહેર કરવામાં આવ્યું છે જે લોકો અરજી કરવા માગતા હોય તેને રૂબરૂ સ્થળે હાજર રહેવાનું.
અરજી કઈ રીતે કરવાની
Emri 108 ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારો લેખમાં આપેલ લિંક મુજબ આગળ અનુસરીને આગળ વધી શકે છે.
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ આધારિત ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
- ઇન્ટરવ્યૂ તારીખ 29 જૂન 2024 સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા
ઈન્ટરવ્યૂના સ્થળ નીચે મુજબ
- 108 ambulance ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
- 108 ambulance ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-૧, ગોધરા પંચમહાલ
- 108 ambulance ડિસ્ટ્રિક્ટ ઓફીસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા
- 108 ambulance ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન, ચોક બજાર, સુરત
- 108 ambulance ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોશન સર્કલ, મેહસાણા
- 108 ambulance ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલીસણા રોડ, ધારપુર, પાટણ
- 108 ambulance એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
- 108 ambulance ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ
- 108 ambulance ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
- 108 ambulance ઓફિસ, ત્રિજો માળ, ૩૧૮ સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ
મહત્વની તારીખો
ઇન્ટરવ્યુ તારીખ | જૂન 29, 2024 |
મહત્વપૂર્ણ લિંક
Emri 108 સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |