10 પાસ વન વિભાગમાં ભરતી 2024 | Gujarat Van vibhag recruitment અરજી કરવાની અંત્તિમ તારીખ 25 જુલાઈ 2024

ગુજરાત વન વિભાગમાં ભરતી 2024 ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી દ્વારા વન વિભાગમાં ગીર સોમનાથ હેઠળ સામાજિક વનીકરણ, માણાવદરના કચેરી હેઠળ કાર્ય વિસ્તાર માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે.

જે લોકો ધોરણ 10 પાસ છે તે આ ઈન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે. gujarat van vibhag recruitment 2024, આ ભરતી અંગેની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ,અનુભવ ઉમેદવારનો હસ્તાક્ષરનું નામ સરનામું ,શૈક્ષણિક લાયકાત તેમજ કઈ તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તે અંગેની માહિતી નીચે આપેલ છે. Vanypranimitr gir somnath manavadar renj bharti 2024

જો તમારે ખરેખર નોકરીની જરૂર હોય અને તમે ધોરણ 10 પાસ છો તો આ ભરતીમાં તમારે ચોક્કસ ઇન્ટરવ્યૂ ભાગ લેવો જોઈએ અને નોકરી મેળવવી જોઈએ. માણાવદર કચેરી હેઠળ રેન્જ વિસ્તાર માટેની જે ભરતી છે વન્ય પ્રાણી મિત્રની તેનું ઇન્ટરવ્યૂ 25 જુલાઈ 2024 ના રોજ સવારે 11:00 કલાકે લેવામાં આવશે. Gujarat van vibhag manavadar bharti 2024

Gujarat van vibhag recruitment 2024 deatils

સંસ્થા ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી
પોસ્ટ વન્ય પ્રાણી
કુલ જગ્યા 1 અંદાજિત
નોકરી સ્થળમાણાવદર 
વોક ઇન્ટરવ્યૂ તારીખ 25/07/2024

પોસ્ટ વિગત

  • વન્ય પ્રાણી

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રાણી વિશેની માહિતી અને રસ હોવો જોઈએ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો 

પગાર  ધોરણ 

  • 15000

વય મર્યાદા

  • વધુમાં વધુ 38 વર્ષ સુધી
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂમાં લાયકાત તો અનુભવને ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવશે.

અરજી ફી

  • નિ: શુલ્ક

જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 માર્કશીટ
  • આધાકાર્ડ
  • અનુભવ પ્રમાણ પત્ર
  • અન્ય

ઇન્ટરવ્યૂ : તમારે આમાં અરજી કરવાની નથી રૂબરૂ જ ઇન્ટરવ્યૂ આપવાનું છે 25 જુલાઈ  2024માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે.

નોંધ: વોકિંગ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે 25 જુલાઈ  2024 સવારે  11 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેસે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે,  રજીસ્ટ્રેશન વગરના ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારબાદ જ તમારું ઇન્ટરવ્યૂ લેવાશે. એટલે રજીસ્ટ્રેશન કરાવી લેજો.

ઈન્ટરવ્યુ સ્થળ : મે. નાયબ વન સરક્ષણ શ્રીની કચેરી સામાજિક વનીકરણ વિભાગ , ગીર સોમનાથ રાજેન્દ્ર ભુવન રોડકોર્ટ બિલ્ડીંગ પાછળ, વેરાવળ

વધુ માહિતી માટે સંપર્ક 

  • રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી,સામાજિક વનીકરણ રેન્જ માણાવદર
  • ફોન નંબર 02874 221057

મહત્વની તારીખ

વોક ઇન્ટરવ્યૂ તારીખ25 જુલાઈ 2024

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

2 thoughts on “10 પાસ વન વિભાગમાં ભરતી 2024 | Gujarat Van vibhag recruitment અરજી કરવાની અંત્તિમ તારીખ 25 જુલાઈ 2024”

Leave a Comment