નમસ્કાર મિત્રો જો તમે ધોરણ 10 પાસ 12 પાસ અને નીચે આપેલી પોસ્ટ મુજબ લાયકાત ધરાવવો છો તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ માટે ફરીથી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં તમારે ફોર્મ ભરવા માટે 18 જૂન 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Gujarat vidhyapith online apply Last Date 18 June 2024 ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 21 પોસ્ટ અને કુલ 121 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તમે જે પોસ્ટ માટે લાયકાત ધરાવો છો તેમાં તમારે ચોક્કસ અરજી કરવી જોઈએ. આ ભરતી અંગેની માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવી છે.
Gujarat vidhyapith recruitment 121post ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગેની માહિતી જેમકે પોસ્ટ પોસ્ટનું નામ કુલ જગ્યા શિક્ષણ એક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અને અરજી કરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 gujarat vidhyapith recruitment
સંસ્થા | ગુજરાત વિદ્યાપીઠ |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 121 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
નોકરી સ્થળ | ગુજરાત વિદ્યાપીઠ |
સત્તાવાર વેબસાઈટ | https://gujaratvidyapith.org/jobs.htm |
પોસ્ટ નામ વિગતવાર
શૈક્ષણિક જગ્યા
અંગ્રેજી ,સમાજશાસ્ત્ર,શિક્ષણ, લાયબેરી ઇન્ફોર્મેશન સાયન્સ, શારીરિક શિક્ષક, સૂક્ષ્મ જીવોનું વિજ્ઞાન ,મેથેમેટિક્સ, ફૂડ એન્ડ ન્યુટ્રીશન, યોગ
વહીવટી જગ્યાઓ
નાયબ કુલ સચિવ, મદદનીશ કુલસચિવ, મ્યુઝિયમ ક્યુરેટ, મ્યુઝિયમ કોર્ડીનેટર, સંશોધનો અધિકારી, યુનિવર્સિટી ઇજેનર, મદદનીશ ઈજનેર, અંગત સચિવ, મદદનીશ આર્કાઇવિસ્ટ, પ્રૂફ રીડર, ડ્રાઇવર ,ચોકીદાર , ગ્રાઉન્ડમેન, રિસેપ્શનિસ્ટ વગેરે સત્તાવાર જાહેરાતમાં આપેલ છે.
કુલ જગ્યા
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ 21 પોસ્ટ અને કુલ 121 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વધારે વિગત માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.
શૈક્ષણિક લાયકાત
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ 21 પોસ્ટ માટે ધોરણ 10 પાસ 12 પાસ, સ્નાતક અને જે વિષયમાં માટે લાયકાત ધરાવતા હોય તે માટે તમે અરજી કરી શકો છો.
વધારે માહિતી માટે તમે નીચે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પોસ્ટ મુજબ પગાર આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ઉંમર મર્યાદા સત્તાવાર જાહેરાતમાં આપેલ નથી પરંતુ તમે ઓફિસિયલ વેબસાઈટ પર માહિતી મેળવી શકો છો.
નોકરી સ્થળ
આ ભરતી ગુજરાત વિદ્યાપીઠ માં અમદાવાદ ખાતે નોકરી કરવાની રહેશે.
મહત્વની તારીખ
અરજી શરૂ તારીખ | 1 જુન 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 18 જૂન 2024 |
મહત્વની લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ : અરજી કરતા પહેલા તમારા સત્તાવાર નોટિફિકેશન વાંચવી ત્યારબાદ જ અરજી કરવી.