High Court Recruitment 2024 : હાઈકોર્ટમાં ડ્રાઈવર, ઓફિસ આસિસ્ટન્ટ અને ચોકીદાર પોસ્ટ પર 2329 જગ્યાઓ પર ભરતી 

High Court Recruitment 2024 | હાઇકોર્ટમાં વિવિધ પોસ્ટ માટે જેમ કે ડ્રાઇવર,ઓફિસ આસિસ્ટન્ટ,ચોકીદાર એમ કુલ 2329 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. હાઇકોર્ટ માટેની ભરતી માટે ઓછામાં ઓછી લાયકાત ધોરણ 8 પાસ છે. જો તમે નોકરી ની શોધ માં હોય તો તમારા માટે સારા સમાચાર.

હાઇકોર્ટ દ્વારા અલગ અલગ પોસ્ટ આપેલ છે જેની માહિતી નીચે આપેલ છે. હાઇકોર્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની અરજી કરવાની અંતિમ તારીખ 27 મે 2024 છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ,અરજી કરવાની અંતિમ તારીખ,ઉંમર મર્યાદા તમામ માહિતી નીચે આપેલ છે.

High Court Recruitment । હાઇકોર્ટ ભરતી 2024

હાઇકોર્ટ માટેની ભરતી જેમાં ડ્રાઇવર,ઓફિસ આસિસ્ટન્ટ,ચોકીદાર તેમ કુલ મળીને 2329 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેની સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે અરજી કરવા માગતા હોય તો તેની માહિતી નીચે આપેલ છે.

ઉંમર મર્યાદા

આ ભરતી માટેની ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોની ઉંમર મર્યાદામાં છૂટછાટ રહેશે.

શૈક્ષણિક લાયકાત

હાઇકોર્ટ વિભાગની ભરતી માટે તમારી શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ 8 પાસ ,10 પાસ અને 12 પાસ હોવી જોઈએ માન્ય બોર્ડમાંથી અથવા સંસ્થામાંથી તમે ડિગ્રી પ્રાપ્ત કરેલો હોવી જોઈએ. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે તેની માહિતી તમે સત્તાવાર જાહેરાતમાં વાંચી શકો છો.

પસંદગી પ્રક્રિયા

હાઇકોર્ટ માટેની ભરતી માટે તમારી પસંદગી સૌપ્રથમ લેખિત પરીક્ષા,ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને અંતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી ?

  • હાઇકોર્ટની સત્તાવાર વેબસાઈટ google માં સર્ચ કરો
  • ત્યારબાદ ભરતી નો વિકલ્પ પસંદ કરો
  • તમામ વિગતો ચેક કર્યા બાદ એપ્લાય બટન પર ક્લિક કરો
  • જરૂરી માહિતી એન્ટર કરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફી ચુકવણી કરો
  • ત્યારબાદ અંતમાં  સબમિટ બટન ક્લિક કરો
  • ત્યારબાદ ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો ભવિષ્ય માટે

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ28 એપ્રિલ, 2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ27 મે, 2024

હાઇકોર્ટ ભરતી 28 મે 2024 થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને તેની છેલ્લી તારીખ 27 મે 2024 સુધી તમે ફોર્મ ભરી શકશો ઉમેદવારો સમય મર્યાદામાં ફોર્મ ભરવાના રહેશે

મહત્વની  લિંક

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment