Palak Mata Pita Yojana 2024 : પાલક માતા-પિતા યોજના ગુજરાત સરકારની મહત્વની યોજના છે. આ યોજનામાં અનાથ બાળકોને 36,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયથી તે પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે. અને સારું એવું જીવન જીવી શકે છે. પાલક માતા પિતા યોજના માટે કઈ રીતે અરજી કરવી અને કઈ વેબસાઈટ ઉપર તમારે જવાનું અને તેનો સંપર્ક કરવાનું તેની તમામ માહિતી નીચે આપેલ છે.
Palak Mata Pita Yojana પાલક માતા પિતા યોજના 2024
Palak Mata Pita Yojana : નમસ્કાર મિત્રો પાલક માતા-પિતા યોજના ગુજરાત સરકાર દ્વારા અનાથ અને નિરાધાર બાળકો હોય છે. તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ આર્થિક રીતે અનાથ બાળકો સહાય આપવામાં છે. તેમને દર વર્ષે રૂપિયા 36,000 ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને માતા પિતાની છત્રછાયા વિના એક સારું જીવન જીવવા સારું બનાવવા માટે છે.
પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોના માતા-પિતા નથી અને માતા દ્વારા પુન:લગ્ન કર્યા છે. તેમને ગુજરાત સરકાર દ્વારા મહિને 3,000 અને વાર્ષિક ₹36,000 ની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
Pakal Mata Pita Yojana 2024 , પાલક માતા પિતા યોજનામાં 0 થી 18 વર્ષના બાળકો અને તેમના માતા પિતા ગુમાવી દીધા છે. અથવા તો તેમના પિતાના મૃત્યુ પછી માતા પુન:લગ્ન થયા છે. અને તે નિરાધાર થયા છે. તેવા કિસ્સામાં બાળકો આ યોજનાનો લાભ લઇ શકે છે.આ યોજનાનો હેતુ નિરાધાર બાળકોને ન્યાય આપવાનો અને આર્થિક રીતે સહાય આપવાનું છે. જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે અને આર્થિક સહાય મળી શકે.
જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ
- બાળકનો જન્મનો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ
- આધારકાર્ડ બાળકનું
- માતા પિતા મરણનો દાખલો (જો પિતા મૃત્યુ પામ્યા હોય તો તેને)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- માતા પુન: લગ્ન સર્ટિફિકેટ
- બેંક ખાતાની પાસે
- રેશનકાર્ડ
- માતા પિતાનું આધાર કાર્ડ
- આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે સ્થાનિક કલેક્ટર ઓફિસ અથવા સંબંધિત સંસ્થામાં અરજી કરી શકો છો.
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા?
- સૌપ્રથમ એ ( e-Samaj Kalyan )સમાજ કલ્યાણ પોર્ટલ પર જાવ
- જો તમારુ પેહેલેથી રજીસ્ટ્રેશન નથી તો રજીસ્ટ્રેશન પર નવું રજીસ્ટ્રેશન કરો
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને મળે યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો
- ત્યારબાદ નિયામક સમાજ સુરક્ષા વિભાગ પસંદ કરો
- જેમાં પાલક માતા પિતા યોજના ની યાદી પસંદ કરો
- જેમાં તમારી તમામ વિગત દાખલ કરો
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી ફોર્મ ભરવા માટે અપલોડ કરો
- અંતમાં ફોર્મ તમામ વિગત ફર્યા બાદ સબમીટ બટન ઉપર ક્લિક કરો
- અરજી સબમિટ થઈ ગયા બાદ તમે અરજીની સ્થિતિ પોર્ટલ પર જોઈ શકો છો અથવા તમારી સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરો.