Peon Recruitment 2024 : પટાવાળાની પોસ્ટ માટે ભરતી જાહેરાત,જાણો સંપુર્ણ માહિતી 

Peon Recruitment 2024 ,નમસ્કાર મિત્રો જો તમે ધોરણ 10 પાસ છો અને નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે સારી તક. આ ભરતી પટાવાળા માટેની છે. અને તેમાં  ધોરણ 10 પાસ હોય તે પણ અરજી કરી શકે છે. જો તમે ધોરણ 10 પાસ હોય તો ચોક્કસ તમારી અરજી કરવી જોઈએ.

Peon Recruitment 2024: પટાવાળા માટે ભરતી જાહેર કરવામાં આવે છે આ ભરતી માટે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા નથી સત્તાવાર જાહેરાતમાં માહિતી આપેલ મુજબ કુલ 50 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આ ભરતી માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અરછી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2024 છે.

Peon Recruitment 2024

પોસ્ટનુ નામ પટાવાળા
કુલ જગ્યા 50
અરજી માધ્યમ ઓનલાઈન
છેલ્લી તારીખ31/07/2024
ઓફીશ્યલ વેબસાઇટ https://www.ncs.gov.in/

પોસ્ટનુ નામ

  • પટાવાળા

કુલ ખાલી જગ્યા 

  • પટાવાળા ની ભરતી માટે કુલ 50 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

  • પટાવાળા ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી પાસ કરેલ હોવા જોઈએ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા 

  • આ ભરતી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં ઉમેદવારની લાયકાત આધારે ટકાવારી ગુણ મુજબ પસંદગી કરવામાં આવશે.

ઉંમર મર્યાદા

પટાવાળા ની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરી ને ઉમેદવાર મળવા પાત્ર લાભ છે .

અરજી ફી

  • આ ભરતી માટે તમારે કોઈ પણ પ્રકારની અરજીપી આપવા નથી તમે ફ્રી માં અરજી કરી શકો છો.

કઈ રીતે અરજી કરવાની?

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો
  • ત્યારબાદ ઓનલાઇન માધ્યમ દ્વારા તમારા અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ apply બટન પર ક્લિક કરવાનું
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ 

ફોર્મ ભરવાની શરૂ તારીખ 16/05/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/07/2024

મહત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્ર ,ન્યુઝ પેપર, ઓનલાઈન મીડિયા માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ જ ફોર્મ ભરવું.

1 thought on “Peon Recruitment 2024 : પટાવાળાની પોસ્ટ માટે ભરતી જાહેરાત,જાણો સંપુર્ણ માહિતી ”

Leave a Comment