Pm Kusum Yojana Gujarat 2024 : પ્રધાનમંત્રી કુસુમ યોજના વર્તમાન સમયમાં કુદરતી રીતે ચાલતા સાધનો ખેડૂતોને વારંવાર નાણાકીય પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે. એ માટે દેશમાં આજે પણ ઘણા ક્ષેત્રોમાં 24 કલાક વીજળી મળી શકતી નથી. જેના કારણે ખેડૂતોના ખેતરમાં વીજળી આઉજા કરતી હોય છે. તેઓને પાણીની પણ જરૂર પડશે અને તે માટે તેને વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા જરૂરિયાત પૂરી કરતા હોય છે. આ માટે કેન્દ્ર સરકારી પીએમ કુસુમ યોજના લોન્ચ કરી છે.
Pm Kusum Yojana | પીએમ કુસુમ યોજના 2024
યોજના નામ | પીએમ કુસુમ યોજના |
કોના દ્વારા શરૂ | કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા |
લાભાર્થી | દેશના કોઈ પણ ખેડૂત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04/09/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://pmkusum.mnre.gov.in/ |
Pm Kusum Yojana Gujarat: પીએમ કુસુમ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાનો છે. આ યોજનાથી ખેડૂતોના ખેતરોમાં સોલાર પંપ લગાવવામાં આવશે અને આ અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ ખરીદવા પર 90 ટકા સુધીની સબસીડી મળશે. પીએમ કુસુમ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાય છે આના માટે તમારે એક ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની માહિતી નીચે પ્રમાણે આપેલ છે.
મોટાભાગના ખેડૂતો તેમના ખેતરમાં સોલાર પંપ લગાવી ન શકતા જેના કારણે તે વીજળી અને પાણી પૂરું પાડવામાં મુશ્કેલી થાય છે. આ માટે પંપ ખરીદી શકે અને પોતાની ખેતરમાં પાણી પૂરું પાડી શકે તે માટે સબસીડી આપવામાં આવે છે. સોલાર પંપ ખરીદીને તે વીજળી મેળવીને અને પોતાની ખેતીવાડી સારી રીતે કામ કાજ કરી શકે.
Pm Kusum Subsidy Yojana પીએમ કુસુમ યોજનામાં ખેડૂતોની સમસ્યા નિવારણ કરવા માટે સરકારે સોલાર પંપ પર 90 ટકા જેટલી સબસીડી આપવાની જાહેરાત કરી છે. કુસુમ યોજનામાં 30 ટકા સબસીડી કેન્દ્ર સરકારના તરફથી,30 ટકા સબસીડી રાજ્ય સરકાર એમ જેમાં ખેડૂતોએ ખર્ચના 10% ચૂકવવા પડશે બાકીના 30 ટકા લોન તરીકે આપવામાં આવશે. આમ કુલ મળીને સોલાર પંપ ખરીદવા માટે 90 ટકા સુધીની સબસીડી મળશે.
Pm Kusum Yojana Eligibility | પાત્રતા ધોરણ શું છે?
- પીએમ કોઈ સંદેશ ને કોઈપણ રાજ્યના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- ખેડૂતો ઉત્પાદન સંઘ યોજના માટે પાત્રતા ધરાવે છે.
- દરેક મેઘાવટ માટે ખેડૂતે હેક્ટર જમીન હોવી જોઈએ.
- ખેડૂત પાસે કોઈ પણ શૈક્ષણિકતા નાણાકીય લાયકાત હોવી જરૂરી નથી.
- ખેડૂતો અન્ય વ્યક્તિઓ અથવા જૂથ પણ આ યોજનાનો લાભ થઈ શકે છે.
જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ Document List
- આધાર કાર્ડ
- રહેઠાણનું પ્રમાણપત્ર
- કિસાન કાર્ડ
- જમીનના દસ્તાવેજો
- બેંક પાસબુક નકલ
- પાસપોર્ટ ફોટો
- મોબાઈલ નંબર
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
Apply Online Pm Kusum Yojana | અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?
પીએમ કુસુમ યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલા સ્ટેપ મુજબ આગળ વધો.
- સ્ટેપ 1 : સૌપ્રથમ અરજી કરવા માટે https://cmsolarpump.mp.gov.in ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- સ્ટેપ 2 : ત્યારબાદ વેબસાઈટ ના હોમપેજ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો.
- સ્ટેપ 3 : ઓનલાઇન નોંધણી માટે મેળવો અને તેમાં વિનંતી કરેલ મુજબ કાળજીપૂર્વક વિગતો ભરો.
- સ્ટેપ 4 : તમામ માહિતી ભર્યા બાદ તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- સ્ટેપ 5 : હવે પછીની તમામ વિગતો એકવાર ચકાસી લ્યો અને ત્યારબાદ સબમીટ કરો સબમિટ થઈ ગયા બાદ તમારી અરજી વિભાગીય અધિકારી દ્વારા અરજી તપાસવામાં આવશે અને બધી વિગત સાચી જણાશે તે મુજબ ખેતરમાં સોલર પંપ સ્થાપિત કરવા માટે તમને સબસીડી મળશે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 05/08/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04/09/2024 |
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ઓનલાઈન મીડિયા માધ્યમ અને અલગ અલગ માધ્યમ દ્વારા માહિતી લેવામાં આવતી હોય છે. ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો ત્યારબાદ ફોર્મ ભરવું.