Pm poshan yojana recruitment 2024 : પીએમ પોષણ યોજના કચ્છ-ભુજ હેઠળ ભરતી જાહેર કરવામાં આવી છે. તેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે તો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમે આમ અરજી કરી શકો છો. પીએમ પોષણ યોજના માં પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે આમાં કોઈ પણ પ્રકારની તમે પરીક્ષા આપવાની રહેશે નહીં.
Pm poshan yojana kutch-bhuj bharti પીએમ પોષણ યોજના કચ્છ ભુજ ખાતે વિવિધ પોસ્ટ માટેની ભરતી માટેનું સત્તાવાર બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે કુલ બે અલગ અલગ હોય છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ અને તાલુકા કક્ષા એમડીએમ સુપરવાઇઝર માટેની અરજીઓ મંગાવવામાં આવી છે.
Pm poshan yojana kutch-bhuj bharti offline apply 2024 પીએમ પોષણ યોજના કચ્છ ભુજ માટેની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 જુલાઈ 2024 છે આ ભરતી 11 માસના આધારિત છે આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની અંતિમ તારીખ ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા અને અરજી ફી તમામ માહિતી નીચે આપેલ છે.
Pm poshan yojana kutch-bhuj recruitment 2024 મધ્યાહ્ન ભોજન ભરતી કચ્છ ભુજ
પોસ્ટ | Cordinator/supervisor |
કુલ જગ્યા | 10 |
નોકરી સ્થળ | કચ્છ ભુજ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/07/2024 |
પસંગી | ઇન્ટરવ્યુ |
પોસ્ટ વિગતવાર
- જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર : 01
- તાલુકા એમડીએમ સુપરવાઇઝર : 09
- કુલ જગ્યા : 10
શૈક્ષણિક લાયકાત
જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર :
- માન્ય યુનિવર્સિટી માંથી 50% તેથી વધુ ગુણ સાથે સ્નાતક પાસ હોવા જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી c.c.c પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ તેમજ computer અંગેનું પ્રાથમિક knowledge હોવું જોઈએ.
- માન્ય યુનિવર્સિટી માંથી એમસીએ ની ડિગ્રી વાળાની પ્રથમ પસંદગી.
તાલુકા એમડીએમ સુપરવાઇઝર :
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન ની ડિગ્રી.
- કોમ્પ્યુટર અંગેની પ્રાથમિક જાણકારી
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર 15,000
- તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 15,000
- Pm poshan yojana માટે બે પોસ્ટ છે જેનો પગાર 15000 ફિક્સ રહેશે આ ભારતી 11 માસના કરાર આધારિત છે.
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
ઉંમર મર્યાદા
- Pm poshan yojana kutch-bhuj recruitment 2024 આ ભરતી માટે તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ ઉંમર હોવી જોઈએ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા
Pm poshan yojana kutch-bhuj bharti પીએમ પોષણ યોજના તમારે માત્ર ઈન્ટરવ્યુ આપવાનું રહેશે ઈન્ટરવ્યુ આપ્યા બાદ તમારું તેમાંથી Selection થશે અને તમનેનોકરી મળશે.
અરજી કરવા માટેનું એડ્રેસ : નાયબ કલેકટર – મધ્યાન ભોજન યોજના કચેરી,
જીલ્લા સેવા સદાન, માંડવી રોડ કચ્છ: ૩૭૦૦૦૧
ટેલોફોન નંબર : ૦૨૮૩૨-૨૨૩૯૫૨
ઇમેઇલ : dycoll-mdms-kut[at]gujarat[dot]gov[dot]in
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2024 છે જે તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપર આપેલ એડ્રેસ પર પહોંચાડવાનું રહેશે.
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત જોવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ જવા | અહીં ક્લિક કરો |
નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ન્યુઝ પેપર ઓનલાઈન માધ્યમોને સરકારી હોટલમાંથી માહિતી લેવામાં આવતી હોય છે અરજી કરતા પહેલા અથવા ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત તપાસે ત્યારબાદ અરજી કરવી