Radhe Radhe education and charitable trust ,નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં હોય અને ઇ પણ શિક્ષકની નોકરી કરવા માંગતા હોવ તો તમારા માટે સારી તક. શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે (ઓફલાઈન) અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના જરૂરી ડોક્યુમેન્ટ જોડી અરજી કરી શકે છે. આ ભરતી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે.
જીગ્નેશ દાદા શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ માટે કોમ્પ્યુટર શિક્ષક, ગણિત શિક્ષક અને અંગ્રેજી શિક્ષકની પોસ્ટ માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરી કરવા માટે ઈચ્છુક તો તમે નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને તમારી જરૂરી લાયકાત પ્રમાણે તમને નોકરી મળી શકે છે. આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી નથી અને કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી તમને ઇન્ટરવ્યૂ ના માધ્યમથી પસંદગી કરવામાં આવશે.
Jigensh dada shree radhe radhe education and charitable trust tathastu vidhypith, તથાસ્તુ વિદ્યાપીઠ માટે વિવિધ પોસ્ટ માટે શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભારતીય અંગેની માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
Shree radhe radhe education and charitable trust ભરતી 2024
સંસ્થા | તથાસ્તુ વિદ્યાપીઠ |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 03 |
અરજી છેલ્લી તારીખ | 21/05/2023 |
નોકરી સ્થળ | અમરેલી |
પોસ્ટ વિગતવાર
- કોમ્પ્યુટર શિક્ષક 01
- ગણિત શિક્ષક 01
- અંગ્રેજી શિક્ષક 01
- total vacancy 03
- વધુ જાણકરી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો
શૈક્ષણિક લાયકાત
- કોમ્પ્યુટર શિક્ષક : b.c.a ccc કોમ્પ્યુટર અનુભવ ધરાવતા હોવા જોઈએ
- ગણિત શિક્ષક : B.s.c ,b.ed કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડીગ્રી પાસ કરેલો હોય છે.
- અંગ્રેજી : B.a b.ed
- વધુ જાણકારી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો
પગાર ધોરણ
આ ભરતી માટે પગાર ની કોઈ સ્પષ્ટતા નથી પરંતુ તમારી પસંદગી થશે ઇન્ટરવ્યૂ ત્યારે તમને કહેવામાં આવશે.
અરજી ફી
શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી કરવાની છે આના માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ચૂકવવાની નથી. નીચે આપેલ એડ્રેસ પર તમારે સ્વખર્ચ હાજર થવાનું રહેશે.
પસંદગી પ્રક્રિયા
Shree radhe radhe education and charitable trust tathastu 03 recruitment 2024 જરૂરી લાયકાત પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ તમને નોકરી મળી જશે.
રૂબરૂ મળવાનું સ્થળ : અમરેલી-લાઠી હાઈવે ,મુ. કેરળાની બાજુમાં,તા.લાઠી, જિલ્લો .અમરેલી
મો. 9408482860,998882612
કેમ્પસ ડાયરેક્ટર : ભાર્ગવભાઈ ઠાકર
મહત્વની તારીખ
અરજી કરવાની અંત્તિમ તારીખ | 21 may 2024 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Diesel mechanic iti