Railway safaiwala bharti 2024,રેલવે વિભાગમાં સફાઈ વાળા પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે તમારી કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી. પરીક્ષા આપ્યા વગર તમે સીધી નોકરી મેળવી શકો છો. ભારત સરકારમાં નોકરી કરવાની સારી તક આપી રહી છે.
Railway job recruitment 2024,ઘણા લોકોને સરકારી નોકરી મેળવવાનું સપનું હોય છે તો આ રેલવે વિભાગની અને કેન્દ્ર સરકારની ભરતી માટેની તમારે તક જવા દેવી ન જોઈએ તમારે જરૂર અરજી કરવી જોઈએ અને નોકરી પણ મેળવો. આ ભરતીમાં તમને સારો એવો પગાર મળશે.
રેલવે સફાઈ વાળા કામદારની પોસ્ટ માટે કુલ 25 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આ ભરતીની અંતિમ તારીખ 27 મે 2024 સુધી તમે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકશો. આ ભરતી અંગેની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ ઉમર મર્યાદા,અરજી કરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
કુલ ખાલી જગ્યા
- રેલ્વે વિભાગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 25 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં સીધી વોક ઈન ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- રેલવે સફાઈ વાળા કામદાની પોસ્ટ માટે કોઈપણ માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.
પગાર ધોરણ
- દર મહિને 67,700 થી 2,08,700 રૂપિયા
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
ઉંમર મર્યાદા
- રેલવે વિભાગ દ્વારા ભરતી માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં 37 વર્ષ સુધીના લોકો અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
- રેલવે સફાઈ કામદાર માટેની પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા વોક-ઈન-ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી ફી
- આ ભરતી માટે કોઈપણ કેટેગરીના લાયક ઉમેદવારો ફ્રીમાં અરજી કરી શકે છે ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે.
કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ તમારે સત્તાવાર નોટિફિકેશન ઓપન કરો
- ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
- ત્યારબાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લ્યો અને જરૂરી માહિતી એન્ટર કરો
- જરૂરી લખાણ અને તમારા ડોક્યુમેન્ટ અને ફોટો ચોટાડો
- હવે તમારું ફોર્મને પરબિડીયું બનાવો
- હવે ફોર્મ તમારે ઇન્ટરવ્યૂ સ્થળે લઈને હાજર થવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે તમારી અરજીપત્ર સાથે રૂબરૂ 27મી મેના રોજ સવારે 11 વાગ્યે ઇન્ટરવ્યુ સ્થળ હાજર થવાનું રહેશે
અરજી તારીખ
27 મે 2024 સમય સવારે 11 વાગ્યે
સત્તાવાર જાહેરાત : અહી ક્લિક કરો
Thanks to railway fom
10pass
Thanks to railway fom to
Location kya ni che a janavsho interview kya location par apva java nu