Rojgar Bharti Melo ahemdabad 2024 શું તમે નોકરી ની શોધમાં છો તો રોજગાર ભરતી મેળો અમદાવાદ ખાતે યોજવાનું છે. આ ભરતી મેળામાં ધોરણ 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએટ ડિપ્લોમા થયેલા ઉમેદવારો ભાગ લઈને નોકરી મેળવી શકે છે.
Rojgar Bharti Melo ahemdabad: રોજગાર ભરતી મેળો અમદાવાદ ખાતે યોજવાનું છે આ પોસ્ટમાં તમને પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા અને કઈ તારીખે યોજવાનું છે તેની તમામ માહિતી નીચે આપેલ છે.
Rojgar bharti melo ahemdabad 26 jully 2024 તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરજો જે લોકોને નોકરીની જરૂર છે અને તે પણ ધોરણ 10 અને 12 પાસ હોય તો ચોક્કસથી શેર કરજો જેથી કરીને તે રોજગાર ભરતી મેળામાં ભાગ લઈને નોકરી મેળવી શકે.
Rojgar Bharti Mela 2024 | Job Fair ahemdabad
સંસ્થા | વિવિધ |
પોસ્ટ | અલગ અલગ |
કુલ જગ્યા | – |
અરજી પ્રકાર | ઓફલાઇન |
ભરતી મેળો તારીખ | 26/07/2024 |
શૈક્ષણિક લાયકાત | Education qualification
રોજગાર ભરતી મેળો અમદાવાદ ખાતે યોજવાનું છે તેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા પાસ હોય તે ઉમેદવાર ભાગ લઈને નોકરી મેળવી શકે છે.વધુ માહિતી માટે રોજગાર ભરતી મેળો યોજાશે ત્યાં તમે માહિતી આપવામાં આવશે
અરજી ફી | Application fee
Rojgar bharti melo ahemdabad 2024, રોજગાર ભરતી મેળામાં તમારે કોઈપણ પ્રકારની ફી આપવાની નથી. ફ્રીમાં છે તમે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે આ ભરતી મેળો 26 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ ખાતે યોજવાનો છે.
પગાર ધોરણ | Salary
રોજગાર ભરતી મેળામાં તમારું સિલેક્શન થશે અને જે પ્રમાણે પોસ્ટ હશે તે મુજબ નિયત શરત મુજબ તમને પગાર મહિને મળશે.
કંપનીના નિયમ મુજબ
પસંદગી પ્રક્રિયા | Selection process
આપ રોજગાર પરથી મેળવવામાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા નથી માત્ર ઇન્ટરવ્યૂ અને દેખાવના આધારે તમારું સિલેક્શન થશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- સહી
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ lc
- ડિગ્રી સર્ટીફીકેટ
- તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
ભરતી મેળાનું સ્થળ :
અસારવા બહુમાળી ભવન,પ્રથમ માળ, બ્લોક – ડી ગીરધર નગર બ્રીજ પાસે, શાહી બાગ , અમદાવાદ
મહત્વની તારીખો
ભરતી મેળો | 26/07/2024 |
સમય સવારે | 10 : 00 વાગ્યે શુક્રવાર |
મહત્વની લિંક
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્ર ,ન્યૂઝ પેપર અને ઓનલાઇન માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે. અરજી કરતા પહેલા અથવા ઇન્ટરવ્યૂમાં ભાગ લેતા પહેલા સૌ પ્રથમ સત્તાવાર નોટિફિકેશન વાંચવી.