ધો. 8 પાસ પર ભરતી 2024 Saurashtr Education Trust Recruitment,પરીક્ષા વગર નોકરી મેળવો 

નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં હોય તો તમારા માટે છે સારી તક. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે મિનિમમ ધોરણ 8 પાસ 10 પાસ હોય તે પણ અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે.

જુનાગઢ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષક નિયામક ,મુખ્ય ગૃહ માતા ,ગૃહ માતા અને ચોકીદારની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 11 જૂન 2024 છે તે દરમિયાન તમારા નીચે આપેલ એડ્રેસ પર રજૂ કરવાની રહે છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોવ તો તમારે જરૂર અરજી કરવી જોઈએ.

Junagadh education trust 11 recruitment 2024, જો આપ જુનાગઢ શહેરમાં રહેતા હોય અથવા આજુબાજુના વિસ્તારમાં રહો છો અને નોકરીની શોધમાં છવો તો સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા ૧૧ જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આના માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી માત્ર તમારે ઓફલાઈન અરજી દ્વારા કુરિયર દ્વારા પહોંચાડવાની રહેશે.

Saurashtr education trust recruitment 2024 

સંસ્થા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ
પોસ્ટવિવિધ
કુલ જગ્યા11
અરજી પ્રકારઓફલાઈન
નોકરી સ્થળ જુનાગઢ

પોસ્ટનું નામ 

  • શિક્ષણ નિયામક 
  • મુખ્ય ગૃહ માતા
  • ગુહ માતા
  • ચોકીદાર

કુલ જગ્યા

  • શિક્ષણ નિયામક  1
  • મુખ્ય ગૃહ માતા 2
  • ગુહ માતા 6
  • ચોકીદાર 2
  • કુલ જગ્યા 11

શૈક્ષણીક લાયકાત 

  • શિક્ષણ નિયામક ,મુખ્ય ગૃહ માતા,ગુહ માતા,ચોકીદાર
  • સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ લાયકાત છે ચોકીદાર માટે 8 પાસ ગૃહ માતા પાસે 10 પાસ 12 પાસ મુખ્ય ગૃહમાતા માટે 10/12 અથવા સ્નાતક અને શિક્ષણ નિયામક માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કોલેજ દ્વારા નર્સિંગ વગેરે સંચાલન કરેલા હોવા જોઈએ તેમ જ પીએચડી તેમજ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ મેનેજમેન્ટનો અનુભવ હોવો જોઈએ.

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી

પગાર ધોરણ

સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા પગાર અંગેની માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં જાહેર કરેલ નથી. પરંતુ જ્યારે તમારુ સિલેક્શન થશે ત્યારે તમને પોસ્ટ મુજબ પગાર આપવામાં આવશે.

જો તમે આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા હો તો તમારું નામ સરનામું અને અનુભવ નીચે આપેલ સરનામ પર તમારે જાહેર થયાના 10 દિવસની અંદર અરજી પહોંચાડવાની રહેશે.

અરજી ફી

આ ભરતી માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી આપવાની નથી તમે નિશુલ્કમાં અરજી નીચેના એડ્રેસ પર કરી શકો છો.

અરજી મોકલવાનું એડ્રેસ: આહિર કન્યા છાત્રાલયzયુનિટ નંબર 1, રાધા કૃષ્ણનગર, બેલનાથ મંદિર પાસે, વંથલી રોડ ,જુનાગઢ

પ્રમુખશ્રી : શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ

મહત્વની તારીખ

અંત્તિમ તારીખ11 જૂન 2024

મહત્વની લિંક

સત્તવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્ર,ન્યુઝ પેપર,ઓનલાઈન માધ્યમ અને ઇન્ટરનેટ દ્વારા લેવામાં આવતી હોય જ અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ જ ફોર્મ ભરવું.

Leave a Comment