Shramik basera yojana gujarat : શ્રમિક બસેરા યોજના જેમાં ગુજરાત અસંખ્ય મજૂરો હોય છે. તેને પોતાના જીવન ગુજરાન ટકાવવા માટે અને મજૂરી ઉપર આધાર રાખતા હોય છે. તેવો ઘણા સમયથી સંઘર્ષ કરતા હોય છે. એની ઘરની માલિકોનું મકાન ન હોય તેના બદલે તે આવાસમાં રહી શકે તે માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત રાજ્ય બાંધકામ કામદારોને દરરોજના 5 રૂપિયા લેખે નજીકમાં પોસાય તેવી આવાસ યોજના અમલમાં કરે છે.
શ્રમિક બસેરા યોજના મુખ્ય ઉદ્દેશ વ્યક્તિઓ કામદારોને આવાસ પૂરી પાડવા અને પોતાની આત્મનિર્ભર બનાવવાનું નોકરી ધંધો વ્યવસાય કરી શકે તે હેતુ માટે છે. આ પોસ્ટમાં તમને કઈ રીતે ઓનલાઇન પ્રક્રિયા કરવી ,અરજી કરવી લાયકાત જરૂરી, ડોક્યુમેન્ટ તમામ માહિતી નીચે આપેલ છે.Shramik basera yojana online apply
યોજનાનું નામ શ્રમિક બસેરા યોજના
ક્યાં રાજ્યમાં શરૂ | ગુજરાત |
લાભ | રહેવા માટે કામ ચલાઉ આવાસ 5 રૂપિયા પ્રતિ દિવસ |
શરૂ તારીખ | 18 જુલાઈ 2024 |
અરજી પ્રક્રીયા | ઓનલાઇન |
કુલ બજેટ | 1500 કરોડ રૂપિયા |
સત્તાવાર વેબસાઈટ | enirmanbocw.gujarat.gov.in |
મુખ્યમંત્રી શ્રમ બસેરા યોજના 2024
શ્રમિક બસેરા યોજના ગુજરાત રાજ્ય શરૂ કરવામાં આવી છે. જેમાં અસંગઠિત ક્ષેત્ર કામ કરતા હોય છે. અને બાંધકામ મજૂરી માટે જે કામ કરે છે. તેને નજીવા દરે સસ્તું કામ ચલાવવા આવાસ પૂરું પાડવાનું ધ્યેય છે.
શ્રમિક બસેરા યોજના ના ફાયદા ? Shramik basera yojana benifits
- રાજ્યના બાંધકામ કામદારો હોય તેને 5 રૂપિયા પ્રતિ દિવસ માટે ભાડે રહી શકશે આ યોજના નું હેતુ છે.
- આ આવાસ અમદાવાદ, ગાંધીનગર ,વડોદરા અને રાજકોટ ના 4 મોટા શહેરોમાં કામ ચલાવવાસ બનાવવામાં આવશે.
- આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકાર અંદાજિત 3 લાખ કામ ચલાવ આવાસ યોજના બાંધવા માટે રૂપિયા 1500 કરોડની ફાળવણી માટે યોજના છે.
- રાજ્યના કામદારો આત્મનિર્ભર અને પોતાના સશક્તિકરણ પ્રાપ્ત કરી શકે તે માટે કામદારોને મહિનાના 150 રૂપિયામાં નજીવી રકમમાં રહેવા માટે આવાસ ઊભી કરવામાં આવશે.
- આ યોજનાથી કામદારોને સરળતા રહેશે અને નજીકના જે તે જગ્યાએ તે સરળતાથી કામે જઈ શકશે.
શ્રમિક બસેરા યોજના ક્યા શહેરોમાં મકાનો બાંધવામાં આવશે?
- અમદાવાદ,વડોદરા,ગાંધીનગર,રાજકોટ
શ્રમિક બસેરા યોજના માપદંડ
ગુજરાત સરકારે કામદારો માટે આવાસ યોજના ઊભી કરવા માટે નીચે મુજબના માપદંડો આપેલ છે.
- અરજી કરવા માટે કામદાર ગુજરાત રાજ્યના કાનૂની નાગરિક હોવા જોઈએ.
- આ યોજના અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદાર અને બાંધકામ ક્ષેત્રે લોકો હોય તેને લાભ મળી શકે છે.
- લાભ લેવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
- અરજદારના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ના કરતા હોવો જોઈએ.
- અરજી પ્રક્રિયા પૂરી કરવા માટે કામદારોએ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણ નો પ્રમાણપત્ર
- લેબર કાર્ડ
- ઉંમરનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઇમેલ આઇડી
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
શ્રમિક બસેરા યોજનામાં અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ enirmanbocw.gujarat.gov.in પર જાવ
- રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો
- તેમાં તમને એક ટેપ દેખાશે તેમાં નોંધણી ફોર્મ ખોલો
- જરૂરી વિગતો જેમ કે તમારું નામ,સરનામું,મોબાઈલ નંબર, આધારકાર્ડ નંબર તમામ વિગતો દાખલ કરો
- ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો
Important link
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |