શું તમે સુરત શહેરમાં નોકરી કરવા માંગો છો તમારા માટે છે સારી તક , આ સુરત મહાનગરપાલિકા દ્વારા હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારિત મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતીમાં તમે ભાગ લઈને નોકરી મેળવી શકો છો.
Smc surat municipal corporation medical officer recruitment 2024, આ ભરતી માટે વોક ઈન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂ તારીખ છે 11 સપ્ટેમ્બર 2024. સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે ભરતી બહાર પડી છે અને તેની ઇન્ટરવ્યૂ તારીખ નીચે આવેલ છે. Smc medical officer recruitment 2024
Smc medical officer interview date 11 September 2024, પગાર ધોરણ, ઉંમર મર્યાદા ,ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે અને નોકરીની જરૂર હોય તેને આ પોસ્ટ શેર કરો.
પોસ્ટ વિગતવાર
- મેડિકલ ઓફિસર
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
કુલ જગ્યા
- સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરની કુલ 22 કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે.
શૈક્ષણિક લાયકાત
- M.b.b.s
- એમબીબીએસ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
ઉંમર મર્યાદા
- સુરત મહાનગરપાલિકા દ્વારા જે મેડિકલ ઓફિસર ની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં વધુમાં વધુ 45 વર્ષ સુધીના ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.
પગાર ધોરણ
- 75,000 ફિક્સ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં તમારું રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂમાં જરૂરી દેખાવ અને અમુક સવાલ પૂછવામાં આવશે ત્યારબાદ તમારું સિલેક્શન થશે.
ઈન્ટરવ્યુ તારીખ અને એડ્રેસ
- 11 સપ્ટેમ્બરે 2024
- બ્રેડલાઈનર સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સુરત
- ઉપરના એડ્રેસ પર તમારે ઓરીજનલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેવાનું રહેશે
રજીસ્ટ્રેશન નો સમય છે સવારે 9:00 થી 10 કલાક સુધી રહેશે.
Important link
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહીં ક્લિક કરો |
નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ઓનલાઈન મીડિયા માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે અરજી કરતા પહેલા અથવા ઇન્ટરવ્યૂ ભાગ તેની પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી.
Mare fom bharavu chhe jon thavu chhhe