Triveni Kalyan Education Trust Bharti | પરીક્ષા વગર સીધી ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ માહિતી 

Triveni Kalyan Education Trust Bhart ,ત્રિવેદી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભારતીય માટે તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી અને પરીક્ષા ફી પણ આપવાની નથી.

જો તમે નોકરી ની શોધમાં હોય તો તમારા માટે સારી તક છે. ત્રિવેદી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કુલ 10 અલગ અલગ પોસ્ટ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. જો તમે પોસ્ટ માટે  લાયકાત ધરાવતા હોય તો ચોક્કસ તમારે અરજી કરવી જોઈએ.

Triveni Kalyan Education Trust Bharti 2024 ત્રિવેદી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં વિવિધ પોસ્ટ છે જેમ કે શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ,અરજી કરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

Triveni Kalyan Education Trust Bharti 2024

સંસ્થા ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટ  અલગ અલગ 
અરજી પ્રકારઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 
સત્તાવાર વેબસાઈટhttps://ngodetails.com/

પોસ્ટનું નામ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ નામ નીચે આપેલ છે.

  • આસિસ્ટન્ટ ટીચર (અંગ્રેજી) ઈલેક્ટ્રીશિયન
  • આસિસ્ટન્ટ ટીચર (હિન્દી/ગુજરાતી) વોટર સપ્લાયર
  • આસિસ્ટન્ટ ટીચર (સંસ્કૃત) પટાવાળા
  • આસિસ્ટન્ટ ટીચર (ગણિત/વિજ્ઞાન) ગૃહપતિ
  • કોમ્પ્યુટર શિક્ષક ગૃહમાતા

શૈક્ષણીક લાયકાત

ત્રિવેદી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે પોસ્ટ મુજબ લાયકાત છે વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

પગાર ધોરણ

આ ભરતી અંગેની સંસ્થાના નિયમ મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે બીજા પણ અન્ય લાભો મળશે જેમ pf, પરિવહન સુવિધા પણ મળશે.

અરજી ફી

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ ભરતી માટે તમારે કોઈપણ પ્રકારની અરજી આપવાની નથી તમે નિ: શુલ્ક માં અરજી કરી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ

જરૂર ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે આપેલ છે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

  • ત્રિવેદી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમારી પસંદગી આવડત ઇન્ટરવ્યૂ અને મેરીટ ના આધારે કરવામાં આવશે
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી

અરજી કઈ રીતે કરવી?

ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે અરજી કરવા માટે bpbshs @gmail. com ઇમેલ આઇડી પર તમારે મેલ કરવાનો રહેશે.

મહત્વની તારીખ 

આ ભરતી માટે  સત્તાવાર જાહેરાત 5 એપ્રિલના 2024 રોજ બહાર પાડવામાં આવી હતી અરજી કરવાની અંતિમ તારીખ ઉલ્લેખ કરેલ નથી પરંતુ તમે જેમ બને તેમ પહેલા અરજી કરી દો.

મહત્વની લિંક 

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમ પેજ  માટે અહીં ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવતી ભરતી અંગેની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર,ન્યુઝ, સરકારી પોર્ટલ તેમજ અન્ય ઓનલાઈન માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચી ત્યારબાદ તમારે અરજી કરવી.

Leave a Comment