Vmc Operator cum technician bharti 2024 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ વિભાગ માટે ઓપરેટર કમિશન વર્ગ ૩ ની જગ્યા માટે સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર 30 જુલાઈ થી 19 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
Vmc Operator cum technician bharti 2024
સંસ્થા નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ નામ | ઓપરેટર કોન્ટેકનશન |
અરજી પ્રકાર | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19/08/2024 |
ઓફિસિયલ વેબસાઈટ | www.vmc.gov.in |
શૈક્ષણિક લાયકાત અનુભવ Education qualification & Experience
- ધોરણ 10 પાસ
- રેફ્રિજરેટર અને એર કન્ડિશન નો iti નો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અથવા સર્ટિફિકેટ કોર્સ
- એર કન્ડિશનર પ્લાન્ટ વોટરપુલર અને રૂમ એર કન્ડિશનર રીપેરીંગ ઓછામાં ઓછું સાત વર્ષનો અનુભવ
પગાર ધોરણ
- 3 વર્ષ માટે રૂપિયા 26,000 મહિને ફિક્સ વેતન
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
Vmc 10 pass + iti bharti 2024 કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે જગ્યા અને શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ તેમજ તમામ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટ પર મુકેલ છે. જે ઉમેદવારે નિયત કરેલ ફી 18 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી ભરવાની રહેશે. જે ઉમેદવારો ઓનલાઇન થી નઈ ભરેલું હોય તેની આપોઆપ અરજી ના મંજૂર થશે.
ભરતી પ્રક્રિયામાં તમામ બાબતો અને અરજી ધ્યાનમાં લઈને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યૂ તમામ માહિતી વડોદરા મહાનગરપાલિકાના નિર્ણય કરશે તેની આખરી અને બંધન કરતા છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સૌપ્રથમ www.vmc.gov.in વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું અને તમારી તમામ વિગતો ભરી સાથે અરજી પણ ભરવાની રહેશે તમામ વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ સબમીટ કરવાનું સબમીટ થયા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢવાની. 30 જુલાઈ થી 18 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19 સપ્ટેમ્બર |
મહત્વની લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
19 સપ્ટેમ્બર 2024
Jop