12 પાસ સરકારી હોસ્પિટલ માં ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી | પગાર 15,000

Photo of author

By skgujarat.com

Government hospital godal bharti 2024: જો તમે ધોરણ 12 પાસ છો અને ડેટા ઓપરેટરની જગ્યા માટે લાયકાત ધરાવો છો તમારે અરજી કરવાની છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના આધારે ગોંડલ હોસ્પિટલ માં બે અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે.

Data entry operator job godal, નેશનલ કમિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે ઓપરેટર અને બાયોમેડિકલ એન્જિનિયર માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટમાં તો મેસેજ લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અને અરજી કરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

Government hospital godal bharti various post,Godal NHM recruitment 2024, NHM godal job,Sarkari hospital godal bharti data entry operator, NHM godal recruitment last date 6 August 2024

Government hospital godal recruitment 2024 | ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી ગોંડલ હોસ્પિટલ

સંસ્થાNHM નેશનલ હેલ્થ મિશન
પોસ્ટવિવિધ
કુલ જગ્યા2
નોકરી સ્થળ ગોંડલ
અરજી પ્રકાર ઓનલાઇન
છેલ્લી તારીખ 06/08/2024
Official website https://arogyasathi.gujarat.gov.in

પોસ્ટનું નામ 

  • ડેટા એન્ટ્રી ઓપરેટર 
  • બાયોમેડિકલ એંજિનિયર

કુલ જગ્યા  

  • ડેટા એન્ટ્રી ઓપરેટર : 1
  • બાયોમેડિકલ એંજિનિયર : 1

શૈક્ષણિક લાયકાત

  • ડેટા એન્ટ્રી ઓપરેટર : 12પાસ કમ્પ્યુટર વિષય સાથે/ccc, ગ્રેજ્યુએટ 
  • બાયોમેડિકલ એંજિનિયર : બાયો મેડિકલ માં બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ટેકનોલોજી

પગાર ધોરણ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર : 15,000
  • બાયોમેડિકલ એંજિનિયર : 22,500

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછા 18 ઓછા વધુમાં વધુ 40 વર્ષથી વધુ નહીં.

પસંગી પ્રક્રિયા

  • નેશન હેલ્થ મિશન 11 માસના કરવા આધારિત ભરતી છે. આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા આપવા નથી ફક્ત ઇન્ટરવ્યૂ અથવા તમારા દેખાવ આધારિત પસંદગી કરવામાં આવશે. Data entry operator job godal recruitment 2024

અરજી કઈ રીતે કરવાની?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ arogyasathi.gujarat.gov.in ઉપર જાવ
  • સત્તાવાર જાહેરાત વાંચો
  • જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના બટન પર ક્લિક કરો
  • જરૂરી વિગત ભરો
  • અગત્યના ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અંતમાં સબમિટ બટન ઉપર ક્લિક કરો
  • ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 23/07/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/08/2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત ડેટા એન્ટ્રી ઓપેરેટેર | બાયોમેડીકલ એન્જિનિયર
હોમ પેજ અહી ક્લિક કરો

નોંધ. મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ન્યૂઝ પેપર ઓનલાઈન મીડિયા માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે અરજી કરતા પહેલા અથવા ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી.

2 thoughts on “12 પાસ સરકારી હોસ્પિટલ માં ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી | પગાર 15,000”

Leave a Comment